Balkan-Ji-Bari Logo

BALKAN-JI-BARI
SUMMER CAMP 2026

નડિયાદ બાલકન-જી-બારી આયોજિત

૩૫મો ગ્રીષ્મ શિબિર – ૨૦૨૬

Unleash your creativity and skills this summer!
Join our month-long camp from May 1st to May 31st, 2026.

IMPORTANT INSTRUCTIONS

Please read carefully before proceeding with the registration.

1

CASH PAYMENT

Visit: April 15th - April 25th

5:00 PM – 7:00 PM

રોકડ ચૂકવણી દ્વારા પ્રવેશ માટે, ૧૫ થી ૨૫ એપ્રિલ દરમિયાન સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી બાલકન-જી-બારી ઓફિસમાં રૂબરૂ આવવું.

2

FORM ASSISTANCE

Need help with the form? Visit the office for assistance.

ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદ જોઈતી હોય તેવા વિદ્યાર્થીઓ પણ ઉક્ત સમય દરમિયાન ઓફિસની મુલાકાત લઈ શકે છે.

3

ID CARD COLLECTION

ID CARD will be given in respective class during 1 to 3 May 2026.

Contact & Location

Opposite R.T.O. Office, Mill Road,
Nadiad – 387001

Secretary

Harishbhai: 9426546816

Call

Coordinator

Pragneshbhai: 9898555933

Call

info@balkanjibari.org

નોંધ : દરેક બેચમાં પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે જ આપવામાં આવશે.